અચળ દબાણે દ્વિ-પરમાણ્વીય વાયુને ઉષ્મા આપવામાં આવે છે. $\Delta Q : \Delta U : \Delta W$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5 : 3 : 2$
  • B
    $5 : 2 : 3$
  • C
    $7 : 5 : 2$
  • D
    $7 : 2 : 5$

Explore More

Similar Questions

અંતરાલ $[0, 2\pi]$ માં વક્ર $y=|\sin 2x|$ અને $X$-અક્ષ દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

ધારો કે $P, Q, R$ અને $S$ એ સમતલ પરના બિંદુઓ છે જેના સ્થાન સદિશો અનુક્રમે $-2 \hat{i}-\hat{j}$,$4 \hat{i}$,$3 \hat{i}+3 \hat{j}$ અને $-3 \hat{i}+2 \hat{j}$ છે. તો ચતુષ્કોણ $PQRS$ શું હોવો જોઈએ?

$k=1, 2, 3$ માટે, પેટી $B_k$ માં $k$ લાલ દડા અને $(k+1)$ સફેદ દડા છે. ધારો કે $P(B_1)=\frac{1}{2}$, $P(B_2)=\frac{1}{3}$, અને $P(B_3)=\frac{1}{6}$ છે. એક પેટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે. જો કાઢવામાં આવેલો દડો લાલ હોય, તો તે પેટી $B_2$ માંથી આવ્યો હોય તેની સંભાવના કેટલી?

મેગ્નેશિયમ $CO_2$ ના વાતાવરણમાં સળગે છે તેનું કારણ...

$45^{\circ}$ ના ખરબચડા ઢળતા સમતલ પરથી નીચે સરકવા માટે પદાર્થ દ્વારા લેવાયેલ સમય,સંપૂર્ણ લીસા $45^{\circ}$ ના ઢળતા સમતલ પરથી સરકવા માટે લાગતા સમય કરતા $n$ ગણો છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo